સાંધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંધ્ય

વિશેષણ

 • 1

  સંધ્યા સંબંધી; સંધ્યા કાળનું.

મૂળ

सं.

સાધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધ્ય

વિશેષણ

 • 1

  સિદ્ધ કરવાનું.

 • 2

  સાધી શકાય તેવું.

મૂળ

सं.

સાધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધ્ય

નપુંસક લિંગ

 • 1

  સિદ્ધ કરવાનું તે.