સાધ્વસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધ્વસ

નપુંસક લિંગ

  • 1

    ભય; બીક.

  • 2

    ગભરાટ; ક્ષોભ.

મૂળ

सं.