સાધ્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધ્વી

વિશેષણ

  • 1

    શીલવતી; પતિવ્રતા.

સ્ત્રીલિંગ

  • 1

    શીલવતી; પતિવ્રતા.

  • 2

    બાવી; સાધુડી.

મૂળ

सं.