સાધારણીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધારણીકરણ

નપુંસક લિંગ

  • 1

    રસાનુભવની પ્રક્રિયામાં અંગત કે વ્યક્તિલક્ષી મટીને સમષ્ટિગત થાય એવી ભટ્ટ નાયક નિર્દિષ્ટ ભાવન-વ્યાપારની એક ભૂમિકા.

મૂળ

सं.