સાંધિવિગ્રહિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંધિવિગ્રહિક

પુંલિંગ

  • 1

    પરરાજ્યો સાથે સંધિ કે વિગ્રહ કરવાના અધિકારવાળો પ્રધાન કે મંત્રી.

મૂળ

सं.