સાંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંધો

પુંલિંગ

  • 1

    જ્યાં બે વસ્તુઓ સાથે જોડાઈ કે સિવાઈ હોય તે ભાગ.

  • 2

    ફાટેલું કે તૂટેલું દુરસ્ત કરવા દીધેલું થીંગડું.

મૂળ

જુઓ સાંધ