ગુજરાતી

માં સાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાનુ1સાન2સાન3

સાનુ1

નપુંસક લિંગ

 • 1

  ટોચ; શિખર.

 • 2

  ટોચ પરની ઊંચી સરખી જગા; 'ટેબલ-લૅન્ડ'.

મૂળ

सं.

ગુજરાતી

માં સાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાનુ1સાન2સાન3

સાન2

સ્ત્રીલિંગ

 • 1

  ઇશારો; સંકેત; આંખમચકારો.

 • 2

  સમજણ; અક્કલ.

 • 3

  સ્વમાન.

નપુંસક લિંગ

 • 1

  ગીરો મૂકવું તે; અવેજ.

મૂળ

प्रा. संणा ( सं. संज्ञा)

ગુજરાતી

માં સાનની 3 મુખ્ય વ્યાખ્યા છે: સાનુ1સાન2સાન3

સાન3

સ્ત્રીલિંગ

 • 1

  છટા.

મૂળ

જુઓ શાન; સર૰ हिं