સાનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાનક

સ્ત્રીલિંગ

  • 1

    સાણકું; ઠીબ.

  • 2

    રકાબી; તાસક.

મૂળ

अ. सिह् नक; સર૰ म.