સાનંદાશ્વર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાનંદાશ્વર્ય

નપુંસક લિંગ

  • 1

    આનંદયુક્ત આશ્ચર્ય.

ક્રિયાવિશેષણ

  • 1

    આનંદ ને આશ્ચર્ય સાથે.

મૂળ

+आश्वर्य