સાનુભાવતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાનુભાવતા

સ્ત્રીલિંગ

  • 1

    સાનુભવપણું; સાક્ષાત્ (ઠાકોરજી સાથે) અનુભાવ હોવો તે (પુષ્ટિમાર્ગીય).

મૂળ

सं.