સાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાની

સ્ત્રીલિંગ

 • 1

  પેણીમાં ખાજાં વગેરે તળતાં ખરી પડેલો ભૂકો.

 • 2

  કચરેલા તલનો તેલભર્યો ભૂકો.

 • 3

  રાખ.

વિશેષણ

 • 1

  બીજું; દ્વિતીય; અન્ય.