સાપેક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાપેક્ષ

વિશેષણ

  • 1

    અપેક્ષાવાળું.

  • 2

    સ્વતંત્ર હસ્તી ન ધરાવનારું પણ બીજા કશા પર આધાર રાખનારું; 'રિલેટિવ'.

મૂળ

सं.