સાપેક્ષવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાપેક્ષવાદ

પુંલિંગ

  • 1

    માપ, દિશા, ગતિ ઇ૰ માં સાપેક્ષતા છે એમ બતાવતો (આઇન્સ્ટિનનો) એક ગણિતી વાદ; 'રિલેટિવિટી'.