ગુજરાતી માં સાપણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાપણ1સાપણ2

સાપણ1

સ્ત્રીલિંગ

  • 1

    સાપની માદા.

ગુજરાતી માં સાપણની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાપણ1સાપણ2

સાપણ2

સ્ત્રીલિંગ

  • 1

    વહાણ ખાલી કે ભરેલું હોય ત્યારે પાણીમાં કેટલું ડૂબે તે બતાવતી રેખા કે કંદોરા જેવી લીટી.

  • 2

    સાપની માદા.