સાપોલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાપોલિયું

નપુંસક લિંગ

  • 1

    નાનો સાપ.

  • 2

    સાપનું બચ્ચું.

મૂળ

સાપ ઉપરથી