સાફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાફ

વિશેષણ

 • 1

  સફા; સ્વચ્છ.

 • 2

  કચરા-કાંટા વગરનું.

 • 3

  સપાટ.

 • 4

  નિષ્કપટી.

 • 5

  સ્પષ્ટ.

મૂળ

अ.

અવ્યય

 • 1

  બિલકુલ ઘસીને.