સાફસૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાફસૂફ

વિશેષણ

  • 1

    ચોખ્ખું; કચરા વિનાનું.

સાફસૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાફસૂફ

સ્ત્રીલિંગ

  • 1

    સફાઈ; વાળઝૂડ.

  • 2

    કામકાજની સુઘડતા.

સાફસૂફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાફસૂફ

પુંલિંગ

  • 1

    દંડની કસરતનો એક પ્રકાર.