સાબુ ની ગુજરાતીમાં વ્યાખ્યા
સાબુ
પુંલિંગ
- 1
ક્ષાર અને તેલની મેળવણીથી બનાવેલો મેલ કાપે તેવો પદાર્થ.
મૂળ
अ. साबून
સાબૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા
સાબૂ
પુંલિંગ
- 1
ક્ષાર અને તેલની મેળવણીથી બનાવેલો મેલ કાપે તેવો પદાર્થ.
મૂળ
अ. साबून
સાંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા
સાંબ
સ્ત્રીલિંગ
- 1
સાંબેલાની નીચલી લોખંડની ખોળી.
સાંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા
સાંબ
પુંલિંગ સંજ્ઞાવાયક
- 1
શિવ.
- 2
જાંબુવતીનો પુત્ર.
મૂળ
सं.