સાબડબોથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાબડબોથું

અવ્યય

  • 1

    કાઠિયાવાડી ભેળસેળવાળું.

  • 2

    ભોળું; નિષ્કપટી (ચ.).

મૂળ

સર૰ म. साबडाभाबडा