સાબૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાબૂત

વિશેષણ

  • 1

    આખું; જેવું ને તેવું; સાજુંસમું; પૂરેપૂરું હયાત.

  • 2

    સંગીન; નક્કર; મજબૂત.

મૂળ

अ. सुबूत; સર૰ हिं. साबुत; म.