સાબદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાબદું

વિશેષણ

  • 1

    બધુંયે; તમામ.

  • 2

    [સાધવ?] સજ્જ; તૈયાર.

  • 3

    [સર૰ સંબધું] ટટાર; સાજું.

મૂળ

સ+બધું?