સાબુદાણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાબુદાણા

પુંલિંગ બહુવયન​

  • 1

    સાગુદાણા; તાડ જેવા 'સાગૂ' નામના ઝાડના થડના ગરના બનાવેલા દૂધિયા કણ.

મૂળ

सागू (मलाया)+ચોખા કે દાણા