ગુજરાતી માં સાબરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાબર1સાબર2

સાબર1

નપુંસક લિંગ

  • 1

    શિંગડાવાળું હરણ જેવું એક પ્રાણી.

મૂળ

सं. शंबर; સર૰ म. सांबर; हिं.

ગુજરાતી માં સાબરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સાબર1સાબર2

સાબર2

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અમદાવાદ પાસેની નદી.