સાંબેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંબેલ

સ્ત્રીલિંગ

  • 1

    ધૂંસરીની ખીલી.

મૂળ

જુઓ સમોલ

સાંબેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંબેલું

નપુંસક લિંગ

  • 1

    જે વડે ખાંડવાનું તે એક સાધન.

મૂળ

જુઓ સાંબ સ્ત્રી૰