સાબેલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાબેલો

પુંલિંગ

  • 1

    વરઘોડામાં વરની આગળ ચારઠ કે ઘોડા ઇ૰ ઉપર શણગાર પહેરી બેઠેલું છોકરું; વરઘોડિયું.

  • 2

    વરઘોડામાં કે વરની સાથે આવનાર માણસ.

મૂળ

फा. शहबाला?