સાંભળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંભળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શ્રવણ કરવું.

  • 2

    લાક્ષણિક ધ્યાન ઉપર લેવું.

મૂળ

प्रा. संभल