સાભાગોતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાભાગોતરું

વિશેષણ

  • 1

    'બ્રહ્મોદકિયું' થી ઊલટું–બ્રાહ્મણને ન ખપે તેવું.

મૂળ

सं. सर्व+गोत्र