સાભિપ્રાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાભિપ્રાય

વિશેષણ

  • 1

    અભિપ્રાયવાળું; કંઈ અર્થ કે હેતવાળું; અભિપ્રાયપૂર્વક.

ક્રિયાવિશેષણ

  • 1

    અભિપ્રાયવાળું; કંઈ અર્થ કે હેતવાળું; અભિપ્રાયપૂર્વક.

મૂળ

सं.