ગુજરાતી માં સામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સામ1સામ2

સામું1

વિશેષણ

 • 1

  સામે આવેલું.

 • 2

  વિરુદ્ધ.

મૂળ

प्रा. संमुह (सं. संमुख)

ગુજરાતી માં સામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સામ1સામ2

સામે2

અવ્યય

 • 1

  રૂબરૂ.

 • 2

  નજર તરફની દિશામાં.

 • 3

  વિરુદ્ધમાં.

મૂળ

જુઓ સામું

ગુજરાતી માં સામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સામ1સામ2

સામ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સ્વામી; પતિ.

ગુજરાતી માં સામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સામ1સામ2

સામ

સ્ત્રીલિંગ

 • 1

  સાંબેલાની નીચેનો લોખંડનો ગોળ ભાગ.

ગુજરાતી માં સામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સામ1સામ2

સામ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  સામવેદ; ચારમાંનો ત્રીજો વેદ.

 • 2

  રાજનીતિના ચાર ઉપાયોમાંનો એક, મીઠી વાતોથી સમજાવીને મેળવી લેવું તે (સામ, દામ, દંડ, અને ભેદ).

મૂળ

सं.