સામગ્રી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામગ્રી

સ્ત્રીલિંગ

  • 1

    કોઈ કાર્યમાં ઉપયોગી કે સાધન તરીકે કામનો સામાન.

  • 2

    ઠાકોરજીના પ્રસાદની વિવિધ વાનીઓ.

મૂળ

सं.