સામટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામટું

વિશેષણ

  • 1

    ભેગું; એકઠું.

ક્રિયાવિશેષણ

  • 1

    સાથેલાગું; એકીવારે.

મૂળ

प्रा. संमट्ठ ( सं. संमृष्ट)?