સામંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામંત

પુંલિંગ

  • 1

    વીર યોદ્ધો.

  • 2

    ખંડિયો રાજા.

  • 3

    રાજાનો મોટો જાગીરદાર કે સરદાર.

મૂળ

सं.