સામંતશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામંતશાહી

સ્ત્રીલિંગ

  • 1

    સામંતોના કે અમીર ઉમરાવોના આધાર કે વર્ચસવાળી રાજ્યપ્રથા; 'ફયુડલિઝમ'.