સામુદ્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામુદ્રિક

વિશેષણ

  • 1

    સમુદ્ર સંબંધી.

મૂળ

सं.

સામુદ્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામુદ્રિક

નપુંસક લિંગ

  • 1

    શરીરનાં ચિહ્ન ઉપરથી ભવિષ્ય કે શુભાશુભ ફળ જાણવાનું શાસ્ત્ર.

સામુદ્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામુદ્રિક

પુંલિંગ

  • 1

    તે શાસ્ત્ર જાણનાર.