સામૈયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામૈયું

નપુંસક લિંગ

  • 1

    (વાજતે ગાજતે) સામે લેવા જતું સરઘસ કે અતિથિને તેમ જઈને રામ રામ કરવા તે (સામૈયું કરવું).

મૂળ

સામું+આવવું

સામ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામ્ય

નપુંસક લિંગ

  • 1

    સમાનતા; સરખાપણું; મળતાપણું.

મૂળ

सं.