સામ્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામ્યવાદ

પુંલિંગ

  • 1

    માલમતા વગેરે સામાજિક માલકીનાં ગણી, દરેકનું સામ્ય સ્થાપનારો એક રાજકીય વાદ; 'કૉમ્યુનિઝમ'.