સામ્યાવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામ્યાવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    સમતાની–સમતોલપણાની સ્થિતિ; 'ઇક્વિલિબ્રિયમ'.

મૂળ

+અવસ્થા