સામયિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામયિક

વિશેષણ

 • 1

  સમય સંબંધી.

 • 2

  સમયોચિત.

 • 3

  નિયતકાલિક.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  નિયત સમયે પ્રકટ થતું છાપું.