સામ્રાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામ્રાજ્ય

નપુંસક લિંગ

  • 1

    એક સમ્રાટની હકૂમત નીચે આવેલાં અનેક રાષ્ટ્રોનો સમૂહ.

  • 2

    તેની હકૂમત.

મૂળ

सं.