સામળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામળ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શામળ; શ્રીકૃષ્ણ.

મૂળ

प्रा. सामल (सं. श्यामल)

સામળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામળું

વિશેષણ

  • 1

    શામળું; કાળું.