સામવેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામવેદી

વિશેષણ

  • 1

    સામવેદ ભણેલું કે સામવેદનું અનુયાયી.

સામવેદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામવેદી

પુંલિંગ

  • 1

    તેવો માણસ.