ગુજરાતી

માં સામસામુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સામસામું1સામસામે2

સામસામું1

વિશેષણ

 • 1

  બરાબર સામું.

 • 2

  વિરુદ્ધ.

 • 3

  સ્પર્ધાવાળું.

ગુજરાતી

માં સામસામુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સામસામું1સામસામે2

સામસામે2

ક્રિયાવિશેષણ

 • 1

  સામસામું; સામાસામી.

ક્રિયાવિશેષણ

 • 1

  એકબીજાની સામે.

 • 2

  હરીફાઈમાં.

મૂળ

સામું પરથી