સામાજિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામાજિક

વિશેષણ

  • 1

    સમાજ સંબંધી.

  • 2

    સમાજનું.

પુંલિંગ

  • 1

    સમાજિક; સભાસદ; પ્રેક્ષક.

મૂળ

सं.