સામાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામાન

પુંલિંગ

  • 1

    સામગ્રી; રાચરચીલું; ઉપયોગી ચીજો; સાહિત્ય; સરંજામ.

  • 2

    સાજ; પલાણ.

મૂળ

फा.