સામાન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામાન્ય

વિશેષણ

 • 1

  સાધારણ; ખાસ નહિ તેવું.

 • 2

  બધામાં સમાન.

મૂળ

सं.

સામાન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામાન્ય

નપુંસક લિંગ

ન્યાયશાસ્ત્ર​
 • 1

  ન્યાયશાસ્ત્ર​
  અમુક વર્ગની વ્યક્તિઓમાં રહેલો સમાન ગુણ કે ધર્મ; જાતિ.