સામાપાંચમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામાપાંચમ

સ્ત્રીલિંગ

  • 1

    ભાદરવા સુદ પાંચમ-એક હિંદુ પર્વ.

મૂળ

સામો+પાંચમ