સામાસામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામાસામી

અવ્યય

  • 1

    સામસામે; એક બીજાની સામે.

  • 2

    સ્પર્ધામાં.

મૂળ

'સામું' ઉપરથી