સામીપ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામીપ્ય

નપુંસક લિંગ

  • 1

    સમીપતા; નજીકપણું.

  • 2

    મુક્તિના ચાર પ્રકારમાંનો એક.

મૂળ

सं.