સામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામો

પુંલિંગ

  • 1

    એક ખડધાન્ય.

મૂળ

प्रा. सामय (सं. श्याम क સર૰ हिं. साँवाँ, म. सांवा)