સામું જોવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામું જોવું

  • 1

    સંભાળ લેવી.

  • 2

    -ની દરકાર કે ખ્યાલ કરવો. ઉદા૰ મારા ધોળા વાળ સામું તો જો!.

  • 3

    નજર કે ઇચ્છા કરવી. ઉદા૰ તેની સામું તો જોઈ જો!.